Pages

Search This Website

Friday, July 7, 2023

ધોરણ-4 ગુજરાતી ગણિત પર્યાવરણ હિન્દી અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.

 ધોરણ-4 ગુજરાતી ગણિત પર્યાવરણ હિન્દી અંગ્રેજી  એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.


ધોરણ-4 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.




પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણ ચાર પાંચમાં અંગ્રેજીનો અભ્યાસક્રમ શીખવવામાં આવતો હોય છે અને તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા અધ્યયન નિષ્પતિઓ બહાર પાડવામાં આવતી હોય છે પણ જ્યારે શિક્ષકને એકમનો શિક્ષણ ખાલી ચાલતું હોય ત્યારે કયા એકમ માટે કઈ નિષ્પત્તિ તે સિલેક્ટ કરવામાં અથવા તેની પસંદગી કરવામાં તે જોવામાં ઘણો બધો સમય લાગી જતો હોય છે અને એકવાર અમુક જુદા જુદા શિક્ષકો દ્વારા જુદી જુદી નિષ્પતિઓની પસંદગી કરી તેનું શિક્ષણ કાર્ય કરવામાં આવતું હોય છે પાઠ્યપુસ્તકમાં નિષ્પતિ આપવામાં જ આવી હોતી હોય છે પણ એકમ મુજબ નિષ્પત્તિ માટે તેની કોપી રાખવા થી સરળતાથી ઊભી થાય તે માટે સરળતા ના ભાગરૂપે અહીં એકમ મુજબ નિષ્પતિ મૂકવામાં આવે છે આવી પ્રાથમિક શાળાને લગતી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ  whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે ઘણા બધા મિત્રો whatsapp ગ્રુપના માધ્યમથી માહિતી મેળવી અને તેનો ઉપયોગ કરતા હોય છે પણ અમુક મિત્રો આવી અધ્યયન નિષ્પત્તિ એકમ મુજબ નિષ્પતિઓની માહિતી whatsapp વગર મેળવી શકતા નથી અને તે માટે ગ્રુપમાં જોડાયેલા નથી હોતા માટે જો તમારે એવી ઉપયોગી માહિતી મેળવવાની થતી હોય તો મારા whatsapp ગ્રુપ ની લીંક ઉપર આપેલી છે તેવા ટચ કરતાની સાથે તેને જોડાઈ શકો છો એક મુજબ નિષ્પતિઓ માટે ઉપયોગી માહિતી સેવ કરી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 

 


કમ પાઠનું નામ બી.આર.સી. ઉમરેઠ . વર્ષ : 2020-21 ધોરણ ૪ - વિષય : ગણિત ( પ્રથમ સત્ર ) પૈયું અ . નિ . અનિ અધ્યયન નિષ્પત્તિઓ M 401 સંખ્યાઓની મૂળભુત કિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . | M 401.110,000 સુધીની સંખ્યાઓની સમજ ધરાવે છે . M 401.2 | 10,000 સુધીની સંખ્યાઓને અંકોમો લખે છે . 401.3 | io , 000 સુધીની સંખ્યાઓને શબ્દો માં લખે છે . M 401.4 10,000 સુધીની સંખ્યા ની સ્થાન કિંમત જણાવે છે , M 401.5 એક અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે . M 401.6 એક અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે . M 4017 | એક અંકની સંખ્યાનો ત્રણ અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે . 1 1 ઈટ ની ઈમારત ( June ) M 401.8 | સરવાળા આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે . M 401.9 બાદબાકી આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે , M ગુણાકાર આધારિત વ્યાવહારિક કૌયડાઓ ઉકેલે છે . 401.10 M ભાગાકાર આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે , 401.11 આસપાસના પર્યાવરણ માં જોવા મળતા આ કારો ની સમજ ધરાવે છે . M 403 IM 403.1 | ભૌમિતિક આકારોની વિવિધ પેટર્નને ઓળખે છે . કાગળને વાળીને - કાપીને કે આંગળાની છાપ વગેરેને આધારે સમિતિની સંકલ્પના સમજવા દર્પણ આકૃતિ M 403.2 બનાવે છે . મીટરનું સેન્ટીમીટરમાં અને સેન્ટિમીટરનું મીટરમાં રૂપાંતર કરે છે , M 405 M 405.1 અંતર અને ઊંચાઈના એકમ ( સૈમી , મીટર , કી.મી ) ની સમજ ધરાવે છે , M 406 M 405.2 અંતર અને ઊંચાઈના એકમોનું રૂપાંતરણ કરે છે . સેમીનું મીટર , મીટરનુ સેમી , મીટરનુ કિમી , કિમીનું મીટર , બે વસ્તુઓ વચ્ચેના અંતર , જુદી જુદી વસ્તુઓનું વજન , વસ્તુઓની ગુંજાશ વગેરેનો અંદાજ લગાવે છે અને નિમનું ચોક્કસ માપન કરે છે . M 406.1 કોઈપણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરે છે . M 406.2 બે બિંદુઓ વચ્ચેના અંતરનું માપપટ્ટી વડે માપન કરે છે અને દોરે છે . | M 406.3 ઊચાઈનું અનુમાન કરે છે . લાંબુ અને ટેક ( July ) 2 M 406.4 શિચાઈનું માપન કરે છે . ' M 406.5 | ઊંચાઈના અનુમાન અને માપનની સરખામણી કરે છે . M 406.6 અંતર અને ઊંચાઈ આધારિત વ્યાવહારિક કૌયડા ઉકેલ છે . M 407 રોજિંદા જીવનની પરિસ્થિતિઓ - સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ દ્વારા આપે છે , નાણું , લંબાઈ , વજન , જથ્થો , અંતર , ગુંજાશ વગેરે આધારિત ) , M 407.1 આપેલી વિગતોને આધારે માહિતીનો અંદાજ મેળવે છે . M 407.2 આપેલી વિગતોને આધારે ગાણિતિક પ્રક્રિયાઓની મદદથી ઉકેલ મેળવે છે . 3 | ભોપાલ નો પ્રવાસ ( July ) Mા 40.3 અંકની સંખ્યાનો એક અંકની સંખ્યાર્થી ભાગાકાર કરે છે . M 407. ત્રણ અંકની સંખ્યાનો એક અંકની સંખ્યાથી ભાગાકાર કરે છે . | M 407.5 ભાગો કાર આધારિત વ્યાવહારિક કોયડો ઉકેલે છે . નાણું , લંબાઈ , વજન , જથ્થો , અંતર , ગુંજાશ વગેરે આધારિત

બી.આર.સી. ઉમરેઠ . વર્ષ : 2020-21 ધોરણ ૪ - વિષય : ગણિત ( પ્રથમ સત્ર ) પૈયું કમ પાઠનું નામ અ . નિ . અધ્યયન નિષ્પત્તિઓ M 408 ઘડિયાળાનો સમય કલાક અને મિનિટમાં વાંચે છે અને સમયને am અને pm માં દર્શાવે છે . 408.1 | પડિયાળનો સમય ઓળખી શકે છે . M 108.2 | આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવે છે . M 508.3 |ોજિંદા જીવન વ્યવહારને સમય સાથે જોડે છે . M 408.4 સમયનું અનુમાન કરે છે . [ M 408.s સમયનો કરેલા અનુમાનને વાસ્તવિક રીતે ચકાસણી કરે છે . 12 કલાક અને 24 કલાકની ઘડિયાળને સમજે તેમજ તેમની વચ્ચેનો સંબંધ શોધે છે . M 409 4 ટીક - ટીક - ટીક ( Aug ) ' M 409.1 ] સમયને 12 કલાક અને 24 કલાકના સંદર્ભે દર્શાવે છે . M 409.2 | રોજિંદા જીવનમાં 12 કલાક અને 24 કલાકના સંદર્ભે સમયનો ઉપયોગ કરે છે , M 410 રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓની સમયગાળાની ગણતરી કરે છે અને ઘટનાઓને કમમાં ગોઠવે છે . M 410.1 | બ ઘટનાઓ વચ્ચેના સમયગાળાની ગણતરી કરે છે . M 410.2 ધટનાઓને સમયના ક્રમમાં ગોઠવે છે , | 410.૩ મિનિટ , કલાક , દિવસ , અઠવાડિયું , માસ અને વર્ષની સમજ સમયના સંદર્ભમાં ધરાવે છે . [ M 410,4 કેલેન્ડરની સમજ ધરાવે છે . M 403 403 આસપાસના પર્યાવરણમાં જોવા મળતા આ કારોની સમજ ધરાવે છે . 5 દુનિયા જોવાનો રસ્તો ( Aug ) M 403.3 | વસ્તુને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જૉઈને તેના દેખાવ વિશે સમજે છે , M 403,4 | વસ્તુને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જોઈને દોરે છે , M 40૩.૩ આપેલ ચિત્ર - નકશાના આધારે અવકાશીય સમજણ અને દિશાઓ સંબંધી પ્રશ્નોના જવાબ આપે છે . M 401 M 401 6 ભંગાર વેચનાર ( Sep ) M 407 સંખ્યાઓ મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . M પોતાના હિસાબની રોજનીશી બનાવે છે . 401.12 M 401.13 ચલણી નોટ - સિક્કાના આધારે 1,000 સુધીના સરવાળા કરે છે . | રોજિંદા જીવનની પરિસ્થિતિઓ - સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ દ્વારા આપે છે . નાણું , લંબાઈ , વજન , જો , અંતર , ગુંજાશ વગેરે આધારિત ) , M 407.6 માહિતી આધારિત અર્થગ્રહણ કરીને પ્રશ્નોના જવાબ આપે છે . ( બિલ , ભાવ પત્રક ) . બે વસ્તુઓ વચ્ચેના અંતર , જુદી - જુદી વસ્તુઓ નું વજન , વસ્તુઓની ગુંજાશ વગેરેનો અંદાજ લગાવે છે અને તમનું ચોક્કસ માપન કરે છે . M 406,7 જા શની સંકલ્પના સમજે છે . M 406 7 જગ અને મગ ( Oct ) M 406.8 વસ્તુની ગુંજાશનો અંદાજ લગાવૈ છે . M 406.9 || જા શનો એકમ લિટર અને મિલીલીટરની સમજ ધરાવે છે , M લિટરનું મિલીલીટરમાં અને મિલીલીટરનું લિટરમાં રૂપાંતર કરે છે . 406.10 M 406.11 કિંજાશનો વ્યવહારુ કોયડા ઉકેલે છે .

ધોરણ-4   એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો. 


મહત્વપૂર્ણ લિંક

એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

 

મહત્વપૂર્ણ લિંક-1

ધોરણ -3 ની એકમ મુજબની નિષ્પત્તિ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

ધોરણ -4 ની એકમ મુજબની નિષ્પત્તિ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

ધોરણ -5 ની એકમ મુજબની નિષ્પત્તિ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

ધોરણ -6 ની એકમ મુજબની નિષ્પત્તિ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

ધોરણ -7 ની એકમ મુજબની નિષ્પત્તિ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

ધોરણ -8 ની એકમ મુજબની નિષ્પત્તિ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.


No comments:

Post a Comment