Pages

Search This Website

Saturday, December 3, 2022

Jio Plan: જિયો ના બે દમદાર પ્લાન, 90 દિવસ સુધી દરરોજ 2 GB ડેટા અને અનલિમિટેડ calling, જાણો કિંમત

 

Jio Plan: જિયો ના બે દમદાર પ્લાન, 90 દિવસ સુધી દરરોજ 2 GB ડેટા અને અનલિમિટેડ calling, જાણો કિંમત


Reliance Jio તરફથી ઘણા પ્રકાર ના પ્લાન રજૂ કરવામાં આવે છે. જો લાંબી વેલિડિટી એટલે કે 84 દિવસ કે 90 દિવસની વેલિડિટી વાળા પ્લાન ની વાત કરીએ તો તેમાં 719 રૂપિયા અને 749 રૂપિયાવાળા પ્લાન આવે છે. આ બંને પ્લાન માં માત્ર 30 રૂપિયાનું અંતર છે. પરંતુ બેનિફિટ્સ ના મામલા માં બંને પ્લેન માં ઘણું અંતર જોવા મળે છે. આવો જાણી એ આખરે 30 રૂપિયા વધુવાળા પ્લાન માં શું બેનિફિટ્સ મળી રહ્યાં છે. 

Jio 749 રૂપિયા વાળો પ્લાન

Jio નો 749 રૂપિયા વાળો પ્લાન 90 દિવસ ની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન માં દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ રીતે યૂઝર્સ ને કુલ 180 જીબી ડેટા મળે છે. સાથે 90 દિવસ ની અનલિમિડેટ ફ્રી કોલિંગ ની સુવિધા ઓફર કરે છે. આ સિવાય દરરોજ 100 SMS ની સાથે Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud નું કોમ્પીમેન્ટ્રી સબ્સક્રિપ્શન મળે છે. .

Jio Plan


Jio 719 રૂપિયા વાળો પ્લાન

jio ના 719 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન માં યૂઝર્સને 84 દિવસ ની વેલિડિટી મળે છે. મતલબ આ પ્લાન માં જિયોના 749 રૂપિયા વાળા પ્લાનથી છ દિવસની ઓછી વેલિડિટી મળે છે. આ પ્લાન માં પણ દરરોજ 2 જીબી ડેટા પ્રમાણે કુલ 168 જીબી ડેટા મળે છે, જે 749 રૂપિયાવાળા પ્લાન થી 12 જીબી ઓછો છે. આ સિવાય Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud નું કોમ્પીમેન્ટ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

7th Pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, નવા વર્ષે મોંઘવારી ભથ્થું આટલું વધશે 

સારાંશ

જો તમે બંને જિયો પ્લાન માંથી કોઈ એકની પસંદગી કરવા ઈચ્છો છો તો તમને સલાહ છે કે જો તમારૂ બજેટ થોડુ વધુ છે તો તમારે 749 રૂપિયા વાળો પ્લાન પસંદ કરવો જોઈએ. કારણ કે આ પ્લાન માં 30 રૂપિયા વધુ આપવા પર તમને 6 દિવસ ની વેલિડિટી અને 12 જીબી વધુ ડેટા મળે છે. 

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment