Pages

Search This Website

Monday, June 26, 2023

Jio Plan: જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ

 

Jio Plan: જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ



Jio Plan: જિયોના 5 જોરદાર પ્લાન: 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન: આપણાં દેશમાં સૌથી વધુ લોકો જીઓના યુઝર્સ છે. જેને લીધે જીઓ પણ પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા Jio Plan લઈને આવતા હોય છે. તેમાં હાલ જીઓ કંપની પોતાના વાપરસ કરતાં ઑ માટે 5 જોરદાર પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જે દરેક લોકોને પરવાલે તેવા છે અને તેમની વેલીડિટીની વાત કરીએ તો 84 માં 2GB ડેટા વાળા પણ પણ ઉપલબધ્ધ છે. આવો જોઈએ નીચે મુજબ પ્લાન વિશે.

Jio Plan

Jio Plan વિશે

રિલાયન્સ જિયોએ Music lovers ને ફાયદો કરાવે તેવા પાંચ પ્રિપેડ Jio Plan લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન ની કિંમત 269 રૂપિયાથી શરૂ થાય છે જે 789 રૂપિયા સુધીના છે. આ પ્લાનમાં 84 દિવસની વેલીડીટી અને 2GB ડેઇલી ડેટા મળે છે. સાથે જ જિયો સાવન પ્રો ગ્રાહકોને મળશે જેમાં તેઓ unlimited જિયો ટ્યુન્સ, અનલિમિટેડ ડેટા, કોલિંગ અને હાઈ ક્વોલિટી ઓડિયો બ્રેક વિના સાંભળી શકશે. જોકે તમે જિયો સાવનનું સબસ્ક્રીપ્શન અલગથી લેવા માંગો છો તો તેના માટે દર મહિને 99 રૂપિયા ખર્ચવા પડશે.

 પેડ પ્લાન વિશે

જીઓના પ્રિપેડ પ્લાન વિષેની માહિતી નીચે મુજબ છે. આવો જોઈએ.

269 રિચાર્જ પ્લાન

  • કિંમત 269
  • વેલીડિટી – 28 દિવસ
  • ડેટા – 1.2 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

529 રિચાર્જ પ્લાન

  • કિંમત – 529
  • વેલીડિટી – 56 દિવસ
  • ડેટા – 1.5 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

589 રિચાર્જ પ્લાન

  • કિંમત – 589
  • વેલીડિટી – 56 દિવસ
  • ડેટા – 2 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

 

739 રિચાર્જ પ્લાન

  • કિંમત – 739
  • વેલીડિટી – 84 દિવસ
  • ડેટા – 1.5 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

789 રિચાર્જ પ્લાન

  • કિંમત – 739
  • વેલીડિટી – 84 દિવસ
  • ડેટા – 2 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

આ પ્લાનના અન્ય બેનિફિટ

આ Jio Plan તમામમાં જિયો સાવન પ્રો, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યુરિટી અને જિયો ક્લાઉડનું સબસ્ક્રીપશન ફ્રી મળે છે. આ રિચાર્જ પ્લાન કર્યા પછી યુઝરે જિયો સાવન એપ ડાઉનલોડ કરીને સાઈન અપ કરવી પડશે. ત્યાર પછી તેઓ આરામથી તેમના ફેવરિટ મ્યુઝિકની મજા માણી શકે છે.

જિયો સાવન એક્ટિવ આ રીતે કરો

  • માય જિયો, જિયો ડોટ કોમ, ટીપીએ અથવા જિયો સ્ટોરમાંથી જિયો સાવન બંડલ પ્લાન રિચાર્જ કરો.
  • જિયો સાવન એપ તે જ મોબાઈન નંબરથી ડાઉનલોડ અને સાઈન અપ કરો જેના પર રિચાર્જ કર્યું હતું.
  • ત્યારબાદ જિયો સાવન પ્રોનો આનંદ ઉઠાવો.

ઉપર મુજબ ના પ્લાન થી તમે તમારા રિચાર્જ પ્લેનનો આનંદ માણી શકો છો.

અગત્યની લીંક

જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલઅહિંં ક્લીક કરો

 

જીઓના રિચાર્જ માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

જીઓના 589ના રિચાર્જ પ્લાનમાં દરરોજ કેટલા GB ડેટા મળે છે ?

દરરોજ 2 GB

No comments:

Post a Comment