Pages

Search This Website

Thursday, June 29, 2023

Golden Village: ગુજરાતનું ગોલ્ડન વિલેજ, AC બસ સ્ટેન્ડ, અને સોનાની દીવાલો સહિતની સુવિધા, જુઓ અહીથી.

 

Golden Village: ગુજરાતનું ગોલ્ડન વિલેજ, AC બસ સ્ટેન્ડ, અને સોનાની દીવાલો સહિતની સુવિધા, જુઓ અહીથી.Golden Village: ગુજરાતનું ગોલ્ડન વિલેજ, AC બસ સ્ટેન્ડ, અને સોનાની દીવાલો: શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે સોનાનું ગામ. જી હા સોનાનું ગામ (Golden Village). ગામની દીવાલ , ગામનું મંદિર, ગામની દીવાલો વગરે બધી વસ્તુ સોનાથી મઢેલી છે. દુનિયા ભરમાં ક્યાય ના હોય તેવું સોનાનું ગામ. આ Golden Village આપના ગુજરાત રાજયમાં સ્થિત છે. જોઈએ આ Golden Village વિશે નીચે મુજબ છે.
Golden Village વિશે

શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છેકે, જયાં બધુ જ સોનાનું હોય? ગામનો મુખ્ય ગેટ, ગામનો ઘુંમ્મટ, ગામની પંચાયત, ગામની બજારો, ગામના મકાનો ત્યાં સુધી કે ગામની દિવાલો પણ અહીં બઘુ જ ગોલ્ડન છે. દુનિયાભરમાં ક્યાંય નહીં હોય આવું . ગામમાં શું શું સુવિધાઓ છે તે જાણીને તમે પણ ચોંકી જશો. અહીં વાત થઈ રહી છે ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલાં બગસરાથી માત્ર 12 કિલોમીટરના દૂર આવેલાં Golden Village તરીકે ઓળખાતા રફાળા ગામની.

 

Golden Villageની સુવિધાઓ

માત્ર એકાદ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં અંદાજે 200 જેટલાં જ ઘરો છે. તેમ છતાં આ ગામની દરેક ગલીઓમાં પાકા રસ્તા બનાવવામાં આવેલાં છે. આખા ગામને આધુનિક Trainage system થી સજ્જ કરવામાં આવી છે. ગામમાં સુંદર બગીચો છે. સુંદર તળાવ છે. સુંદર શાળા છે. ગામમાં મંદિરો પણ આવેલાં છે. સુરક્ષાની દ્રષ્ટીએ પણ આ ગામ ખાસ છે. આખા ગામને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. દરેક બહારથી આવતી જતી વ્યક્તિઓ પર અને ગામમાં થતી નાનામાં નાની હિલચાલ ઉપર CCTVકેમેરાની બાજ નજર રહે છે. એક પ્રકારે કહીએ કે જાણે આ ગામમાં ઈઝરાયલ દેશ જેવી સુરક્ષાની વ્યવસ્થા છે.

જાપાન જેવી ટેકનોલોજી

આ ગામમાં જાપાન જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ તમને જોવા મળશે. ગામની અંદર કોઈપણ કાર્યક્રમ હોય તથા કોઈપણ જાહેરાત કરવાની હોય તે માટે Announcement System પણ ગોઠવવામાં આવી છે. આ ગામનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત પૂજ્ય મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે આખા ગામની તમામ બજારો, ગલીઓમાં તમામ ઘરની દીવાલોને ગોલ્ડન કલરથી રંગી દેવામાં આવી છે. પહેલી વખત તો જોનારને એવું જ લાગે કે આ ગામમાં બધી દિવાલો સોનાની હશે. જોકે, એ સત્ય નથી. હાલ આ ગામને નિહાળવા અને અહીંની સુવિધાઓની જાણકારી મેળવવા બહારથી ઘણા લોકો મુલાકાત લે છે.

પંચાયત

રફાળા ગ્રામ પંચાયત નમુનેદાર પંચાયત છે. આધુનિક સુવિધાથી આ ગ્રામ પંચાયતને સંસદ ભવનનું નામ અપાયુ છે. ગામના તમામ રસ્તાઓ હંમેશા ચોખ્ખા રહે છે. સરપંચ અને તેની ટીમ સ્વચ્છતા માટે ખૂબ તકેદારી રાખે છે. રફાળા ગામનો મુખ્ય પ્રવેશદ્વાર સરદાર ગેટ છે. ગામના રોડ રસ્તા પેવર બ્લોકથી તૈયાર કરવામાં આવ્યા છે તો સાથે જ ગામની તમામ દિવાલો ગોલ્ડન કલરની છે પીવાના પાણીની પાઇપલાઇન અને અંડર ગ્રાઉન્ડ ગટરનો પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે જેથી ગામની અંદર એક પણ જગ્યા પર પાણીનો વેડફાટ કે વ્યાપ જોવા નથી મળતો.

 

લાડલી ભવન

રફાળા ગામમાંથી છેલ્લા 50 વર્ષો દરમિયાન પરણીને સાસરે મોકલાયેલી દીકરીઓની યાદમા શાનદાર લાડલી ભવન બનાવાયું છે. થોડા સમય પહેલા આ તમામ દીકરીઓને ગામમા બોલાવી તેમના હાથના થાપા અને તસ્વીરો લઇ અહી સ્મૃતિમાં રખાયા છે. આ દીકરીઓ પૈકી કેટલીક તો હાલ વૃદ્ધાવસ્થા ભોગવી રહી છે.

સવજીભાઇ ધોળકિયાનું ગામ

ઉલ્લેખનીય છેકે, ગામમાં આ સુવિધાઓ અને આ પ્રકારની ઓળખ આજે ઉભી થઈ છે. પણ આજથી પાંચ-સાત વર્ષ પહેલાં કોઈ ગામનું નામ પણ જાણતું નહોતું. પણ ગુજરાતના જાણીતા ઉદ્યોગ સાહસિક અને સુરતથી પોતાના ધંધાની ચમક દેશ અને દુનિયામાં પ્રસરાવનાર સવજીભાઈ ધોળકિયાની. જી હાં આ સવજીભાઈનું ગામ છે. સવજીભાઈ ધોળકિયા અને ગામ લોકોના સંયુક્ત પ્રયાસોથી આ નમુનેદાર ગામને Golden Village તરીકે ઓળખ મળી છે.

કઈ રીતે આવ્યો ગોલ્ડન ગામ બનાવવાનો વિચાર?

સવજીભાઇ ધોળકિયા એક વખત ગાંધીનગરમાં પરિવારના કોઇ બાળકના એડમિશન માટે સ્કૂલમાં ગયા હતા. તે સમયે શાળા સંચાલકે તેમના ગામનું નામ સાંભળી પૂછ્યું, આ રફાળા ગામ ક્યાં આવ્યું છે? ત્યારથી તેમણે સંકલ્પ કર્યો હતો કે મારું ગામ કયાં આવ્યું છે તે કોઈને પૂછવું ન પડે તેવી તેની છાપ ઊભી કરવી. અહીંથી Golden Villageના બીજ રોપાયા. અને ત્યાર બાદ તૈયાર થયું ગુજરાતનું ગોલ્ડન ગામ.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો

 
 

ગુજરાતનું આ ગોલ્ડન વિલેજ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

અમરેલી જીલ્લામાં

આ ગોલ્ડન વિલેજ ક્યાં જાણીતા ઉદ્યોગપતિનું ગામ છે ?

સવજીભાઇ ધોળકિયાનું

Read More »

JIO OFFER : Lightning Alert App by IITM-Pune and ESSO

 

Damini : Lightning Alert App by IITM-Pune and ESSO


Damini : Lightning Alert App by IITM-Pune and ESSO

Ministry of Earth Sciences of the govt of India has created a special quite app. With the assistance of this app, we'll get a warning before 30 to 40 minutes of lightning. The name of this app is Damini, which can warn us before a lightning strikes also as gives information about prevention from it.

Damini : 
Lightning Alert Application by IITM-Pune and ESSO: Damini Lightning apps is developed by IITM-Pune and ESSO.

The apps is monitoring all lightning activity which are happening in specifically for all india. and alert you if lightning is happening near you by GPS notification. under 20KM and 40KM.

Details description of instruction, precautions is provided in apps while in lightning prone area. Does and Don't for in specific situation is strictly followed when lightning happen near you for your safety purpose.

ઉપયોગી સમાચારો જાણવા જેવું ઉપયોગી માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ

 

જિયોનો નવો ફાયદાકારક રીચાર્જ પ્લાન 895 રુ. ના રીચાર્જમા 336 દિવસની વેલીડીટી વધુ માહિતી માટે અહીં ક્લિક કરો મહત્વપૂર્ણ લિંક

દુનીયાના સૌથી ખતરનાક 10 રસ્તાઓ આ રસ્તાઓ પર લોકોને વાહન ચલાવતા જોવાનો અદભુત લહાવો જુવો


મહત્વપૂર્ણ લિંક

દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવેલ છે તેના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો  You can download Damini app for free of charge from Google Play Store. This app has been given a rating of 4.7 on PlayStore also as quite 10 thousand people have downloaded it thus far . during this app, you'll enter the name of your location and obtain information about things there. If there's an opportunity of lightning there, then this app will offer you information in English and Hindi language beforehand . consistent with the report, this app will soon be updated in other regional languages also . There are 4 options given below this app, out of which you'll get information on the way to protect it from lightning and also to urge first medical treatment.


Download Damini : Lightning Alert App

Get it from : Google Play Store

Get it from : Apple App Store

x`

Let me tell you, this app, developed by the Indian Institute of Tropical Metrology (IITM), was operational for six months. Senior scientist Dr. Sunil Pawar of the team that created this app has said that electricity falls in other places of the planet also , but death in India is that the highest. consistent with the app, quite 2,000 people die per annum thanks to lightning in India. In such a situation, people will get great help from this app.

Damini : Lightning Alert App Works Within A Radius Of 40 Km

Meteorologist HP Chandra of Raipur Meteorological Center told that this app will provide you with a warning before lightning strikes. It are often downloaded from the Google Play Store to any smart phone. After downloading the app, it traces your location through Google. If the lightning goes on within a radius of 40 kilometers or if the lightning is close to fall, then this app will tell you.
Read More »

Navodaya Vidyalaya Admission 2024-25

  

Navodaya Vidyalaya Admission 2024-25||Navodaya Vidalaya Results||https://navodaya.gov.in/

Navodaya Vidyalaya Admission 2024-25: Navodaya Vidyalaya is a group of boarding schools that provide high-quality education at a minimum fee. These schools are run by Navodaya Vidyalaya Samiti, New Delhi, which is an autonomous organisation under the Department of School Education and Literacy, Ministry of Human Resource Development, Government of India. These schools are affiliated with the Central Board of Secondary Education and consist of students from 6th to 12th grade. They provide a very good environment for the students, consisting of various components like culture, values, adventure activities, physical education, etc.

NVS Admission Required Documents:Aadhar Card.

Caste Certificate (Issued by competent authority) For Reserved Category candidates (If Applicable).
Age Proof: Date of Birth Certificate for Class VI and IX and for Class XI, candidates will have to provide class 10th mark sheet as age proof.
Address or Residence Proof.
Rural Area Category Certificate (If candidates applied under Rural Area Category).
Transgender Category Certificate (If applicable).
Physically Disabled Certificate (If Applicable).
Navodaya Vidyalaya Admission 2024 Admit Card:
The Navodaya 2024 Admit Card will be made available on the official website.Visit the official website i.e, https://navodaya.gov.in/
Click on the link ‘Download Admit Card’
Enter the Application Number and Password/Date of Birth.
Take a Printout of the Admit Card.
Check the details in the admit card are correct or not.
The candidate needs to carry the admit card to the examination hall.

Important Link

નવોદય પ્રવેશ વર્ષ 2023 24 જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

Read More »

Wednesday, June 28, 2023

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ બે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, છ: જળાશયો હાઈ એલર્ટ પર, જુઓ ક્યાં જિલ્લા માં છે આગાહી

 Gujarat Rain Forecast

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ બે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, છ: જળાશયો હાઈ એલર્ટ પર, જુઓ ક્યાં જિલ્લા માં છે આગાહી


Gujarat Rain Forecast | gujarat rain forecast tomorrow |  gujarat rain forecast tomorrow Today | ગુજરાતમાં વરસાદની આગાહી|  gujarat rain forecast 2023 | gujarat weather forecast | gujarat weather forecast today | gujarat weather forecast today | ambalal agahi | ambalal agahi 2023 | 

ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં મેઘરાજા મનમુકીની નામના લઈને અવિરત વરસાદ વરસી રહ્યા છે. આ પુષ્કળ ધોધમાર વરસાદે સફળતાપૂર્વક નદીઓ, નહેરોને પુનઃજીવિત કરી છે અને ડેમને તાજા પાણીથી ભરી દીધો છે.

ચોમાસાની ઋતુના આગમન સાથે ગુજરાતમાં નોંધપાત્ર વરદાન જોવા મળ્યું છે. માત્ર એક રાઉન્ડ વરસાદ સાથે, એક નોંધપાત્ર પરિણામ જોવા મળ્યું છે: 207 ડેમમાંથી 5 સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરી ચૂક્યા છે, અને સરદાર સરોવર ડેમ પ્રભાવશાળી રીતે 119 મીટર સુધી વધી ગયો છે.

આજે, રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, કમિશનરે રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને વિવિધ વિભાગોની તૈયારીનું મૂલ્યાંકન કર્યું હતું. તમામ વિભાગોને મૂલ્યવાન માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા, કારણ કે આગામી વરસાદથી ઉદ્ભવતા કોઈપણ સંભવિત પરિણામોને પહોંચી વળવા તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે

ચક્રવાત બિપોરજોયના વિદાય બાદ ગુજરાત હાલમાં ઝડપી ચોમાસાની મોસમનો અનુભવ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહેલા અવિરત વરસાદથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બંનેને ભીંજવી રહ્યા છે. આ પુનરુત્થાનની અસરથી માત્ર નદીઓ અને નહેરો ફરી ભરાઈ નથી પરંતુ ડેમોમાં તાજા પાણીનો પ્રવાહ પણ પરિણમ્યો છે.

ઉપરના વિસ્તારોમાંથી પાણીના વધતા પ્રવાહના પરિણામે સપાટીના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. પાણીનો પ્રવાહ પ્રભાવશાળી 19,446 ક્યુબિક ફીટ પ્રતિ સેકન્ડ (ક્યુસેક) સુધી પહોંચી ગયો છે, જે માત્ર 5027 ક્યુસેકના જાવકની સરખામણીમાં છે. આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ ક્ષમતા 138.68 મીટરે પહોંચે તેવી પ્રબળ સંભાવના છે અને રાજકોટના જીવાદોરી સમણ મોજ ડેમમાં અડધા ફૂટ જેટલી પાણીની સપાટીમાં નજીવો વધારો નોંધવામાં આવ્યો છે. મોજીરા ગામ નજીક આવેલો મોજ ડેમ હાલમાં 32.50 ફૂટની ઉંચાઈ પર છે અને હાલમાં તેની સંગ્રહ ક્ષમતાના 38.90 ટકા હિસ્સો ધરાવે છે.

IMD અધિકારીએ એક મેળાવડા દરમિયાન વરસાદની આગાહીનું અનાવરણ કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે ગુજરાતમાં ચાલુ સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. જો કે, 28/06 અને 30/06 ની વચ્ચે, દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની ધારણા છે.

રાજયમાં 206 જળાશયો માટે હાઈ એલર્ટ

હાલમાં ગુજરાતમાં આવેલા 207 ડેમમાંથી માત્ર પાંચમાં જ પાણીનો વિપુલ જથ્થો છે. આ તમામ ડેમમાં કુલ પાણીની ક્ષમતાના આશરે 39.97 ટકા જેટલું છે. ખાસ કરીને, કચ્છ પ્રદેશમાં ચાર ડેમ અને સૌરાષ્ટ્રમાં એક ડેમ તેની મહત્તમ ક્ષમતાએ પહોંચી ગયા છે, જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમ હાલમાં 46.85 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ તેમની ક્ષમતાના 31.45 ટકા ભરાઈ ગયા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 13 ડેમ તેમની ક્ષમતાના 33.41 ટકા પાણી ધરાવે છે. રાજ્યના તમામ જળાશયોને ધ્યાનમાં લેતા, જેની સંખ્યા કુલ 206 છે, છ હાઈ એલર્ટ પર છે, ત્રણ એલર્ટ પર છે અને એક ચેતવણીની સ્થિતિ પર છે, સિંચાઈ વિભાગના વિશ્વસનીય સ્ત્રોતે જણાવ્યું હતું.

કચ્છમાં આવેલા વીસમાંથી ચાર ડેમ હાલમાં મહત્તમ ક્ષમતા પર છે. આ ડેમ તેમની કુલ પાણી ક્ષમતાના 48.48 ટકા સામૂહિક રીતે ધરાવે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં હાલના 141 ડેમમાંથી માત્ર એક જ તેની મહત્તમ ક્ષમતાએ પહોંચી શક્યું છે. સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીનું સ્તર તેમની એકંદર ક્ષમતાના 20.76 ટકા જેટલું છે. રસપ્રદ વાત એ છે કે, સરદાર સરોવર ડેમ, જે જીવાદોરી ડેમ સાથે સમાનતા ધરાવે છે, તેની કુલ ક્ષમતાના પ્રભાવશાળી 51.61 ટકા ધરાવે છે.

ગુજરાત હાઈ એલર્ટ [ Gujarat High Alert ]

NDRF અને SDRF અધિકારીના જણાવ્યા અનુસાર, આગામી ચોમાસાની વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે એક વ્યૂહાત્મક યોજના ઘડવામાં આવી છે, જેમાં તમામ ટીમોને હાઈ એલર્ટની સ્થિતિમાં રાખવામાં આવી છે.

GSDMA, CWC, એગ્રીકલ્ચર, હેલ્થ, ફોરેસ્ટ, બાયસેગ, GMB, પંચાયત, કોસ્ટ ગાર્ડ, ISRO, એનર્જી, ફિશરીઝ, રોડ એન્ડ બિલ્ડીંગ્સ, GSRTC, એરફોર્સ, ફાયર, UDD, ICDS , જેવા વિવિધ વિભાગોના નોડલ ઓફિસરોની હાજરી. પશુપાલન, બીએસએફ, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગે નોંધ લીધી હતી.

ગુજરાતના નિષ્ણાતો દ્વારા ચોમાસાના વરસાદના જથ્થાના પ્રમાણમાં તેના સમયના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. ચોમાસાના આગમનની વિશિષ્ટતાઓ અને છેલ્લા છ વર્ષમાં વરસાદની ટકાવારીને માપવાથી જાણવા મળે છે કે ગુજરાતમાં, ચોમાસાની શરૂઆત 9 થી 25 જૂન વચ્ચે ક્યાંકને ક્યાંક સતત થઈ છે.

Important Links

હવામાન વિભાગઅહીં ક્લિક કરો
Read More »

How To Download Silent Eye App Silent Eye App

How To Download Silent Eye App Silent Eye App 

How To Download Silent Eye App Silent Eye App Download : There is a your application for Android extraordinarily intended to be completely included companions application. Quiet Eye will snap a picture while somebody attempts to get to your versatile with wrong PIN, Pattern or Password. It gives significantly more cool features. Silent Eye application catch photograph from front camera on each off-base endeavors of your pin and secret key.

How To Download Silent Eye App

Utilize Silent Eye and catch every one of the portable gatecrashers effortlessly. Quiet Eye application will facilitate your errand of getting your loved ones while they attempt to get to your versatile. Quiet Eye will snap a picture while somebody attempts to get to your versatile with wrong PIN, Pattern or Password. You can find the interlopers in the act utilizing this application. It gives much more cool highlights.

Silent Eye App Key Highlights

 • Utilize Silent Eye and catch every one of the versatile gatecrashers effortlessly. Attempt Now!
 • Warning about off-base endeavors while you open the telephone lock screen.
 • Last Unlock Time component will show you the past lock screen open time
 • Get your Friends, Quotes, Messages
 • The Silent Eye application is appraised with 91 votes from 4.30/5 and require android 6.0 and up to appropriately run.
 • A your companions application which is reasonable for everybody.
 • 97,414 all out introduces
 • Free download of quiet eye app.

Silent Eye App Different Features

Open Whatsapp without saving contact –If you have any desire to send message without saving numbers to your contact for whatsapp visits and messages, here is an application for you. In some cases you believe that a contact should open in whatsapp and send message without saving into contact.

Silent Eye App Day to day Quotes 

 • Begin your day with a persuasive and inspiration from thousands assortment of astounding and remarkable statements. You can set caution from settings, download and impart any statement to your loved ones.
 • You can’t accomplish anything in existence without a persuasive portion. This App is a FREE motivation application that gives you another Motivational Quotes reliably.
 • This great App contains huge number of hand-chose a wide range of Quotes from celebrities that assist you with your day achievement. This application contains 50000+ Motivational, Inspirational and Success Quotes that begins your day with inspiration.

Note: “This application utilizes the Device Administrator consent.” This application utilizes the “screen-open endeavors” gadget administrator authorization to distinguish some unacceptable endeavors in your portable lock screen. Without consent, the application may not work as expected.

Note: To Uninstall the application, kindly mood killer gatecrasher recognition highlight in the application and uninstall the application. Else, you can straightforwardly utilize the Uninstall choice accessible inside the application menu. 

Important Link :

Silent Eye App Download Download

Disclaimer:
This application isn’t related nor supported by Whatsapp which is enrolled brand name of whatsapp Inc. Send message without saving contact utilizes official whatsapp API to send message to any contact who is enrolled with the application.

Read More »

શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત

 શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબતવિષયઃ શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત


ઉપરોકત વિષય અને સંદર્ભે પરત્વે જણાવવાનું કે, રાઈટ ટુ એજયુકેશન એકટ-૨૦૦૯, અધિનિયમના પ્રકરણ-૪ ના મુદ્દા નં.૧૭ મુજબ શાળા વિકાસ યોજના (SDP) ત્રણ વર્ષ માટે તૈયાર કરવામાં આવે અને દર વર્ષે તેને અપડેટ કરવામાં આવે છે જે મુજબ સીઆરસી કો.ઓ. ધ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ધ્વારા સ્થાનિક સત્તાતંત્ર,ગ્રામ પંચાયત નગર શિક્ષણ સમિતિના સભ્ય સિવાય) શાળા વિકાસ યોજના (SDIP) વર્ષ ૨૦૧૮-૧૯ માં તૈયાર કરવામાં આવેલ છે તે અન્વયે વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોના મહામારીના કારણે શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ ન હોવાથી વર્ષ ૨૦૨૨-૨૩ માં પણ તેને Update કરવામાં આવેલ હતું હવે વર્ષ ૨૦૨૩-૨૪ માં શાળા વિકાસ યોજનાના ૩ વર્ષ પુરા થાય છે તેથી આ વર્ષે શાળા કક્ષાએથી શાળા વિકાસ યોજના (SDP) પ્રાથમિક શાળાઓમાં એસએમસીના સભ્યો તથા માધ્યમિક શાળાઓમાં એસએમડીસીના સભ્યો સાથે રહીને તૈયાર કરે ત્યારે વર્ષ ૨૦૨૪-૨૫,વર્ષ ૨૦૨૫-૨૬ અને વર્ષ ૨૦૨૬-૨૭ એમ ૩ (ત્રણ) વર્ષના આયોજનને ધ્યાનમાં લઇ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં (SDP) તૈયાર કરવા જણાવવામાં આવે છે. 
વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે રાજય કક્ષાએથી ડિસેન્ટ્રલાઇઝેશનની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું જે અંતગત શાળા વિકાસ યોજનાની સમજ આપવામાં આવેલ છે તે અન્વયે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે,

દરેક ગામમાં સ્થાનિક જરૂરિયાતો જુદી-જુદી હોય છે આથી સ્થાનિક પરિસ્થિતિ મુજબ ગ્રામ્ય કક્ષાએ તેનું આયોજન કરી શકાય.

ગામમાં વાલીઓ, એસએમસી સભ્યો તથા કોઇ એન.જી.ઓ.ની ભાગીદારીથી પણ આયોજન કરાવી શકાય,

- આખા વર્ષ દરમ્યાનની કામગીરીને દર્શાવવામાં આવે • સમયગાળો નકકી કરવામાં આવે જેથી સમયસર એસડીપી અપડેટ થાય.

• દરકે સમુદાયના સભ્યો જોડાય.

ઉપરોકત બાબતોને ધ્યાને લઇ ચાલુ નાણાંકીય વર્ષમાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવામાં આવે ત્યારે માળખાગત સુવિધાઓની જરૂરિયાત અંગે તાલુકાના ટી.આર.પી, ને જણાવીએ (દા.ત. વર્ગખંડ, કંમ્પાઉન્ડ વોલ, સેનીટેશન, ફર્નિચર, પીવાના પાણીની સુવિધા વગેરે) અને શિક્ષણની ગુણવત્તાલક્ષી સિધ્ધિ માટે શાળા કક્ષાએ મુખ્ય શિક્ષકે શિક્ષકો તથા એસએમસી તેમજ એસએમડીસીના સભ્યોની મદદથી ફોલોઅપ કરવાનું રહેશે.આ ઉપરાંત શાળા કક્ષાએથી બીઆરસી ધ્વારા સદર જરૂરિયાતો મંગાવવી અને તેનું એન્યુઅલ વર્ક પ્લાન બજેટમાં સમાવેશ કરવા જણાવવામાં આવે છે.

આ ઉપરાંત શાળામાં ભાતિક જરૂરિયાતો,માનવ સંશાધન, બાળકોની જરૂરિયાત વગેરે પણ કલસ્ટરથી બ્લોક કક્ષાએ અને બ્લોકથી જિલ્લા કક્ષાએ પહોંચાડે તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચના આપશો. સંબધિત શાળા ધ્વારા શાળા વિકાસ યોજના (SDP) નિભાવેલ હોય ત્યારબાદ તે શાળાને શાળાગ્રાન્ટ આપવી તેવું જિલ્લા કક્ષાએથી આયોજન કરવાનું રહેશે.જેથી જિલ્લા કક્ષાએથી શાળા વિકાસ યોજના (SDP) અંગેની માહિતી આપતા પહેલા અચૂકથી યકાસણી કરવાની રહેશે તથા આપની કક્ષાએથી શાળા કક્ષાએ શાળા વિકાસ યોજના (SDP) ની ફાઇલ નિભાવવા સંબધિતો સૂચના આપવા જણાવવામાં આવે છે.

શાળા વિકાસ યોજના (SDP) શાળા કક્ષાએથી તૈયાર કરી તેની માહિતી કલસ્ટર કક્ષાએ સીઆરસી કો.ઓ.ને એકદરીકરણ કરી આપવાનું રહેશે અને સી.આર.સી.કો.ઓ, ધ્વારા માહિતીનું એકત્રીકરણ કરી પોતાની પાસે રાખશે તેની ચકાસણી કરી પોતાના કલસ્ટરની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર તાલુકા કક્ષાએ બીઆરસી કો. ઓ. ને આપવુ બીઆરસી કક્ષાએ પોતાના બ્લોકની તમામ શાળાઓમાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર થયેલ છે તેનું એકંદરીકરણ કરાવીને બ્લોક કક્ષાએ રાખવા આપની કક્ષાએથી સંબંધિતોને સૂચના આપવા જણાવવામાં આવે છે તેમજ બીઆરસી કો. ઓ. એ પોતાના તાલુકાની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ આપવાનું રહેશે ત્યારબાદ જિલ્લા કક્ષાએથી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર થયેલ છે તે અંગેનું આ સાથે સામેલ પ્રમાણપત્ર નીચે જણાવેલ સમયમર્યાદામાં મોકલી આપવાના રહેશે.

મહત્વપૂર્ણ લીંક

શાળા વિકાસ યોજના નો પીડીએફ કોરો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજનાનો word copy ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજનાનો ભરેલા ફોર્મ નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો SCHOOL BASELINE ASSESSMENT BHAUTIKASSESSMENT SHAISKAINIKASSESSMENT EXCEL

IMPORTANT LINKS

SCHOOL BASELINE ASSESSMENT BHAUTIK

CLICK HERE

SCHOOL BASELINE ASSESSMENT SHAISKAINIK

CLICK HERE

SCHOOL BASELINE ASSESSMENT EXCEL

CLICK HERE


શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત.

SDP - SHALA VIKAS YOJNA BAREL FORM NO NAMOONO WORD DOCUMENT COPY DOWNLOAD KARO.


મહત્વપૂર્ણ લિંક 

શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત 26-6-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા વિકાસ યોજના નો પીડીએફ કોરો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજનાનો word copy ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજનાનો ભરેલા ફોર્મ નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Read More »

Class 3 to 8 Teacher wise Time Sheet PDF-EXCEL

 


શિક્ષક મુજબ ધોરણ ૩ થી ૮ સમય પત્રક PDF-EXCEL std-3-to-8-time-table-for-te
acher
Significance of Timetable
A school plan is positively a valuable device. Its significance is because of the accompanying reasons:

Educational plan Organization
A school plan has characterized period lengths. It additionally has explicit subjects for every period. Thus, it permits directors to convey an adequate number of assets to most educational program parts. The association of a decent plan is with the end goal that significant subjects are at the best times. std-3-to-8-time-table-for-teacher

DHORAN 1 THI 5 MA TAAS LEVA BABAT NO LETTER

DHORAN 6 THI 8 MA KAYA VISHAY NA KETALA TAAS BABAT NO LETTER

PRINCIPAL LEVANA TAAS NI MAHITI

Understudy Organization
A plan educates understudies about the time regarding class periods. Besides, it additionally tells them the length of each class period. Without a school schedule, the understudies can not get ready as expected. std-3-to-8-time-table-for-teacher

Diminishing Confusion
A decent school plan diminishes disarray for instructors. A school plan permits instructors to make their schedules appropriately. Consequently, instructors feel good. Another advantage is that instructors can likewise eliminate botches.

STD 3 TO 5 FOR 1 TEACHER

STD 3 TO 5 FOR 2 TEACHER


The Importance of educational’s time table
One of the main parts of a school is its time table. For that reason all schools whether little or large, follow a period table. std-3-to-8-time-table-for-teacher It is a period table that partitions the term of school into different periods and assigns various subjects on every period. A period table determines exercises that should be completed in a school on a specific day. In this way, it is very fundamental in schools.STD 3 FOR 3 TEACHER

STD 4 FOR 3 TEACHER

STD 5 FOR 3 TEACHER
Simply envision a school without a period table. Can it work appropriately? No, there would be heaps of disarray and wrongdoing in such school. The understudies and educators would be in uncertainty and everything would occur in an erratic way. Thus, a legitimate time table is significant as it prompts successful learning.STD 3 TO 5 SEM 1 TIME TABLE

STD 3 TO 5 SEM 2 TIME TABLE

STD 3 TO 5 TIME TABLE IN ONE PAGE
Presently, we should figure out the significance of time table in a school:

Guarantees that all subjects are concentrates similarly
An educational program incorporates many subjects that each understudy needs to learn. Nonetheless, the understudies have their own advantages. std-3-to-8-time-table-for-teacher There are a subjects that understudies love to study and they need to just concentrate on those specific subjects. Without a period table, understudies will concentrate on just their #1 subjects and therefore, they’ll bomb in any remaining subjects. A very much planned time table is an answer for this issue. Educational’s time table guarantees that every one of the subjects get equivalent measure of time so understudies can advance really.STD 6,7 AND 8 TIME TABLE (BY GCERT)

STD 6,7 AND 8 AUTO EXCEL TIME TABLE


gujarat primary school time table 2023-24, time table std 1 to 5, std 3 to 5 new time table, std 6 to 8 tas falavani paripatra, STD 1 TO 8 TIME TABLE 2023-24. .

CLICK HERE TO VIEW & DOWNLOAD.


It makes illustration arranging and conveyance simple
With a proper time table, instructors know about their everyday exercises. They can make an illustration plan to convey the talk successfully. A legitimate time table likewise permits educators to finish their schedule on time and give sufficient opportunity to corrections.વાંચન માટે ઉપયોગી પોથી (CLICK HERE)

SHIXAK NE MUJAVATA PRASNO MATE CLICK KAROStreamlining of time
The time table is set so that understudies can concentrate on various subjects without getting exhausted. For instance, after a time of Science, understudies can read up English for the following half hour. Along these lines, they don’t get exhausted of concentrating on a specific subject. std-3-to-8-time-table-for-teacher

There is likewise a noon or break where understudies can collaborate with one another and refuel themselves. A period table likewise remembers games and PT periods for request to permit understudies to do proactive tasks alongside mental exercises. Besides, periods are additionally dispensed for craftsmanship, music, dance and other curricular exercises that permit understudies to follow their enthusiasm. This lessens the wastage of time and advances successful learning.. 

Keeps everything under control in the school
A period table guarantees that each class has just a single educator during learning hours of a specific period. Time table likewise decreases the disarray while learning. Understudies are extremely clear about the subject they need to concentrate on in a specific period. Besides, educators are additionally clear about what and the amount of they possess to convey. This keeps everything under control and discipline in the school.

Read More »

Tuesday, June 27, 2023

insurance meaning in hindi

 

insurance meaning in hindi

Insurance in hindi


In today’s article, you will know what is the meaning of insurance in Hindi. How many types of insurance are there and what is it useful for? With this, you will be told what is general or general insurance? What is insurance policy in Hindi and what are the features of insurance.


You must have seen advertisements of many insurance companies on TV channels, newspapers and internet, so perhaps a question must have come in your mind that what is the meaning of insurance in Hindi. There are many insurance provider companies in India.

However, out of these insurance companies, there are about 24 companies which are registered and approved by the Insurance Regulatory and Development Authority (IRDA) of the Government of India. Some of these companies are popular like LIC, SBI Life Insurance, MAX Life, TATA AIA, Bharti AXA, Aegon Life Insurance, Kotak Mahindra Old Mutual Life Insurance etc. All these companies provide life insurance.

When you take insurance from any company, you are made to sign a contract which is called insurance policy. After this you have to deposit that insurance premium. Many people also want to know about the premium of insurance. Through this article, you will also get information about insurance premium and its policy in Hindi.

insurance meaning in hindi

Insurance is an English word and in Hindi it is called Bima. In fact, insurance is often used to compensate for the possibility of future damage to oneself or one’s belongings. That is, insurance is a means of compensating for future losses.

what is insurance

In simple words, insurance means insurance is a type of risk management which compensates for the loss that may happen to us or any of our things in the future by providing money or other types of compensation.

insurance meaning in hindi

Depending on the type of insurance you have, you will receive money as risk management or a replacement or repair of your damaged item.

Apart from this, an item refers to damage, breakage and theft of items like your house, four wheeler, two wheeler, smartphone etc.
Read More »