Pages

Search This Website

Monday, July 10, 2023

Worlds Richest Bagger: દુનિયાનો સૌથી અમીર ભીખારી

 

Worlds Richest Bagger: દુનિયાનો સૌથી અમીર ભીખારી

Worlds Richest Bagger: દુનિયાનો સૌથી અમીર ભીખારી: આપણે બધાએ ભીખારી તો ઘણા જોયા જ હશે. અને આપણે તેને નિરાધાર અને ગરીબ માનતા હોઇએ છીએ. અને મુંબઇ મા તો હજારો ભીખારીઓ રહેતા હસેહ જે ભીખ માંગીને જ પોતાનુ ગુજરાત ચલાવે છે. પરંતુ આજે વાત એક એવા ભીખારીની કરવી છે જે ભીખારી તો છે પરંતુ દુનિયાનો સૌથી અમીર ભીખારી છે. મુંબઇ ના આ ભીખારીની આવક અને સંપતિ સાંભળી તમે પણ દંગ રહિ જશો.


Worlds Richest Bagger

 

Worlds Richest Bagger


આપણે વાત કરી રહ્યા છે દુનિયાના સૌથી અમીર ભીખારીની. જેનુ નામ છે ભરત જૈન છત્રપતિ. જે મુંબઇ મા રહે છે, અને તેની સંપતિ અને આવકના આંકડા સાંભળશો તો તમે પણ વિચારતા થઇ જશો. મુંબઇ મા કિમતી ફ્લેટ અને સારી કિંમતવાળી દુકાનો ધરાવે છે આ માણસ. અને તેની મહિનાની ભીખ માંગવાની આવક જોશો તો સારા મા સારા પગારદાર ને પણ ટક્કર મારી દે તેવી છે.

 

1.5 કરોડનો ફ્લેટ

મુંબઈમાં 1.5 કરોડનાં ફ્લેટનો માલિક છે આ ભરત જૈન.
દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતીય છે. ભરત જૈન છત્રપતિ એક કરોડપતિ ભિખારી છે. સાંભળીને નવાઇ લાગે તેવી વાત છે. પરંતુ હકિકત છે આ. તેની પાસે મુંબઈ અને પુણેમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી આવેલી છે. ભરત પાસે મુંબઈનાં પરેલમાં 2 બેડરૂમવાળો 1.5 કરોડની જંગી કિંમતનો ફ્લેટ આવેલો છે.

7 કરોડની સંપતિ

આ સિવાય થાણેમાં આ માણસ પાસે 2 કિંમતી દુકાનો છે જેમની પાસેથી દર મહિને 30000 જેટલુ નું ભાડુ તે વસૂલે છે. આ દુકાનોની કિંમત પણ કરોડોમાં છે. તેમનો પરિવાર સ્ટેશનરી ની દુકાન ચલાવે છે. ટૂંકમાં ભરત જૈનની કુલ સંપતિ ગણીએ તો 7 કરોડ રૂપિયા જેટલી થાય છે. ભરત જૈન છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાનમાં ભીખ માંગવાનુ કામ કરે છે.



મહિનાની આવક

આમ તો કોઇ ભીખારીની મહિનાની આવક ગણવી અઘરી છે. કારણ કે ભીખારીઓને દરરોજ તેનુ ગુજરાત ચાલે તેટલી માંડ આવક થતી હોય છે. પરંતુ ભરત જૈન દર મહિને ભીખ માંગીને 75000 રૂપિયા જેટ્લી કમાણી કરી લ્યે છે. આ વર્ષે તેની આવક 9 લાખ રૂપિયા જેટલી થાય છે. જો આપણે દરરોજની વાત કરીએ તો ભરત ભીખથી દિવસનાં 2500 રૂપિયા જેટેલી આવક કરે છે. આ ભિખારીનાં બાળકો કૉન્વેટ સ્કૂલમાં ભણે છે.


No comments:

Post a Comment