Pages

Search This Website

Monday, June 26, 2023

Adhar Dise New Entry | SSA Gujarat Aadhar Dise Login | Child Tracking System | UID Information

 

 

Adhar Dise New Entry | SSA Gujarat Aadhar Dise Login | Child Tracking System | UID Information


Adhar Dise New Entry for Std 1 new student. SSA Gujarat Aadhar Dise Login id and Password forgot. Child Tracking System online UID Information on SSA Gujarat.
 
Adhar Dise New Entry | SSA Gujarat Aadhar Dise Login | Child Tracking System | UID Information
Adhar Dise New Entry


મહત્વપૂર્ણ લિંક

આધાર ડાયસ લોગીન કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ જૂની લિંક

ધોરણ 1 ના બાળકોની એન્ટ્રી માટેનું મોડ્યુલ માટે અહી ક્લિક કરવું

યુ ડાયસ પ્લસ એન્ટ્રી કેવી રીતે કરવી સંપૂર્ણ સમજ માટે અહીં ક્લિક કરો 

 

મહત્વપૂર્ણ લિંક

UDISE+ 2022/23 વિદ્યાર્થીઓના ડેટા એન્ટ્રીની કામગીરી બાબત 20/6/23નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

UDISE+ 2022/23 અંતર્ગત CTS માં કામગીરી કરવા બાબત 10-4-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક
યુ ડાયસ+ 2022-23  ફોર્મ ભરવા કઈ કોલમમાં કઈ વિગત ભરવી તેની સંપૂર્ણ સમજ માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

UDISE+ ફોર્મ  માટે લોગીન કેવી રીતે કરવું ?  વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

Udise + ફોર્મ Profile અને Facilities ની માહિતી માટે  તેનો વિડીયો જૉવા અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDISE+ ફોર્મમાં શિક્ષક માહિતી અપડેટ્સ કરવી નવા આવેલ શિક્ષક ઉમેરવા બદલીથી ગયેલ શિક્ષકોને ડિલીટ કરવા તે માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDISE+ ફોર્મમાં પાસવર્ડ કેવી રીતે બદલવો ? પ્રોફાઈલ ચેક કરવી અને બદલવી તે માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDISE+ 2022-23ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDISE+ની કામગીરી સમજ માટે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો.





U-DISE (Unified District Information System for Education) is a database about schools in India. The database was developed at the Department of School Education, MHRD, Govt. of India, and Maintained by National Informatics Centre, Govt. of India.

It records information such as the level of dropouts and the condition of school toilets.

Adhar Dise New Entry | SSA Gujarat Aadhar Dise Login | Child Tracking System | UID Information
Adhar Dise New Entry

Insurance is a means of protection from financial loss. It is a form of risk management, primarily used to hedge against the risk of a contingent or uncertain lost.


લેટેસ્ટ પરિપત્ર ડાઉનલોડ કરો.
IMPORTANT LINK:

આધાર ડાયસનું ફોર્મ ડાઉનલોડ કરો.

Important Links:

Download Form : Click Here

An entity that provides insurance is known as an insurer, insurance company, insurance carrier or underwriter. A person or entity who buys insurance is known as an insured or as a policyholder.

ધોરણ 1 માં નવા નામાંકન વિદ્યાર્થીઓની એન્ટ્રી 30/06/2022 સુધીમાં પૂર્ણ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

The insurance transaction involves the insured assuming a guaranteed and known relatively small loss in the form of payment to the insurer in exchange for the insurer's promise to compensate the insured in the event of a covered loss. 


The loss may or may not be financial, but it must be reducible to financial terms, and usually involves something in which the insured has an insurable interest established by ownership, possession, or pre-existing relationship.

Adhar Dise Link

The insured receives a contract, called the insurance policy, which details the conditions and circumstances under which the insurer will compensate the insured. The amount of money charged by the insurer to the policyholder for the coverage set forth in the insurance policy is called the premium. 

If the insured experiences a loss that is potentially covered by the insurance policy, the insured submits a claim to the insurer for processing by a claims adjuster. The insurer may hedge its own risk by taking out reinsurance, whereby another insurance company agrees to carry some of the risks, especially if the primary insurer deems the risk too large for it to carry.


How To New Student Entry in Adhar Dise ? Step by step


How to online Entry in ADHAR DISE all information Here

IMPORTANT LINKS:



Read More »

Latest Instructions about UDISE+ form

 

Latest Instructions about UDISE+ form


Regarding to work in CTS under UDISE+ 2022/23

Latest Educational News on www.latestnokri.xyz. Latest Educational circular and Educational Study material from this websites. Daily open this website.

Latest Instructions about filling UDISE+ form

UDISE+ 2022-23ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે તથા મહત્વપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક

યુ ડાયસ પ્લસ એન્ટ્રી કેવી રીતે કરવી સંપૂર્ણ સમજ માટે અહીં ક્લિક કરો 

 

મહત્વપૂર્ણ લિંક

UDISE+ 2022/23 વિદ્યાર્થીઓના ડેટા એન્ટ્રીની કામગીરી બાબત 20/6/23નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

UDISE+ 2022/23 અંતર્ગત CTS માં કામગીરી કરવા બાબત 10-4-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક
યુ ડાયસ+ 2022-23  ફોર્મ ભરવા કઈ કોલમમાં કઈ વિગત ભરવી તેની સંપૂર્ણ સમજ માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

UDISE+ ફોર્મ  માટે લોગીન કેવી રીતે કરવું ?  વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

Udise + ફોર્મ Profile અને Facilities ની માહિતી માટે  તેનો વિડીયો જૉવા અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDISE+ ફોર્મમાં શિક્ષક માહિતી અપડેટ્સ કરવી નવા આવેલ શિક્ષક ઉમેરવા બદલીથી ગયેલ શિક્ષકોને ડિલીટ કરવા તે માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDISE+ ફોર્મમાં પાસવર્ડ કેવી રીતે બદલવો ? પ્રોફાઈલ ચેક કરવી અને બદલવી તે માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDISE+ 2022-23ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDISE+ની કામગીરી સમજ માટે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો.

 આવતીકાલથી પ્રાથમિક શાળાઓનો સમય 10 થી 5 સુરત અહીથી વાંચો 

UDISE+ 2022/23 અંતર્ગત CTS માં કામગીરી કરવા બાબત

 

 

અગત્યની લીંક 

UDISE+ 2022/23 અંતર્ગત CTS માં કામગીરી કરવા બાબત

Important Link 

યુ ડાયસ+ 2022-23  ફોર્મ ભરવા બાબત અગત્યની સૂચનાઓ 

Download UDise+ Latest Circular : Click Here
 
Read Latest instructions about Filling U Dise Form : Click Here
US specific) In the U.S., there are two types of health insurance – tax payer-funded and private-funded.[3] An example of a private-funded insurance plan is an employer-sponsored self-funded ERISA plan. The company generally advertises that they have one of the big insurance companies. However, in an ERISA case, that insurance company “doesn’t engage in the act of insurance”, they just administer it. Therefore, ERISA plans are not subject to state laws. ERISA plans are governed by federal law under the jurisdiction of the US Department of Labor (USDOL). The specific benefits or coverage details are found in the Summary Plan Description (SPD). An appeal must go through the insurance company, then to the Employer’s Plan Fiduciary. If still required, the Fiduciary’s decision can be brought to the USDOL to review for ERISA compliance, and then file a lawsuit in federal court.
The individual insured person’s obligations may take several forms:[citation needed]
Read More »

વિદેશ ભણવાનું સપનું કરો આ રીતે પુરૂ?

 વિદેશ ભણવાનું સપનું કરો આ રીતે પુરૂ?

વિદેશ ભણવાનું સપનું કરો આ રીતે પુરૂ?


વિદેશ ભણવાનું સપનું કરો આ રીતે પુરૂ? : સારો અભ્યાસ કરવાનું સપનું સૌ કોઇનું હોય છે અને તેના માટે દેશમાં ઠીક પણ હવે વિદેશમાં જતા પણ યુવાઓ અચકાતા નથી. તેવી જ રીતે વિદેશમાં અભ્યાસ કરવા માટેનો જાણે કે હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે પણ વિદેશ અભ્યાસનું સપનું પુરુ કરવા તે જેમ તેમ વાત નથી.

જો કે વિદેશ અભ્યાસથી તમારા કરીયરને ઉંચાઇ મળે છે તેટલો જ ઉંચો ખર્ચ પણ તેની પાછળ કરવો પડે છે. ઘણા લોકો તે ખર્ચ કરવા સક્ષમ હોય છે પણ તમામ તે મોટો ખર્ચ ભોગવી શકે તે શક્ય નથી.

વિદેશ ભણવાનું સપનું કરો આ રીતે પુરૂ?

આમ છતાં પણ જો વિદેશમાં અભ્યાસનું સપનું પુરૂ કરવું હોય તો ચિંતા ન કરશો તેના માટે તમે વિદેશ અભ્યાસ લોનની મદદ લઇ શકો છો. આજે આપણે વાત કરીશું કે વિદેશ અભ્યાસ માટે લોનનો વિકલ્પ કેટલો યોગ્ય.

પોતાની આર્થિક સ્થિતીને કારણે આગળ વિદેશમાં અભ્યાસ કરી શકે તેમ ન હોય તો ગુજરાત રાજ્ય બિન અનામત આયોગ આવા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન રૂપે આર્થિક સહાયતા આપે છે.

બિન અનામત નિગમ દ્વારા વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ લોન રૂપે સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થીને વિદેશ અભ્યાસ માટે થયેલ ખરેખર કુલ ખર્ચ અથવા લોન રૂપે આપવામાં આવતા 15 લાખ જે બંનેમાંથી ઓછું હશે તેટલી લોન મળવા પાત્ર રહેશે. વિદેશ અભ્યાસ લોન પર 4% સાદું વ્યાજ લાગુ પડશે.

આ લોન મેળવવા માટેની યોગ્યતા

લાભ મેળવનાર અરજદારની કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. જે તે વિદ્યાર્થીને  ધોરણ 12 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.

ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો. પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે.

લોન સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય?

  • ઓફિસિયલ વેબસાઈટ  www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ખુલશે, હોમપેજ પર ઉપરની બાજુએ SCHEME મેન્યુમાં 2 નંબર પર Foreign Education Scheme પર ક્લિક કરો.
  • વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી તમારુ યુઝર આઇડી મેળવો.
  • હવે તમે તમારુ User Id અને Password નાખી Login કરો.
  • હવે Foreign Education Scheme ની લાઈનમાં Apply Now પર ક્લિક કરો.
  • યોજનાનું ફોર્મ ખુલશે, જેમાં માગ્યા મુજબની માહિતિ વિદ્યાર્થીએ ભરવાની રહેશે.
  • તથા માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ 15 KB કે તેનાથી ઓછી સાઈઝ કરી અપલોડ કરવો.
  • અને પછી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.

અરજીનો કન્ફર્મ નંબર નોંધી રાખવો

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ની પ્રિંન્ટ કાઢીને નીચે સહી કરીને તથા  અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત કરેલ નકલ વિદ્યાર્થી જે  જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ કે પોસ્ટ મારફતે નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે.

હવે લોન છે તો ચુકવવી તો પડશે જ..

વિદ્યાર્થીએ 5 લાખ સુધીની લોનના અભ્યાસક્રમ પૂરો થયા પછી એક વર્ષ બાદ પાંચ વર્ષમાં એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે. વિદ્યાર્થીએ 5 લાખથી વધુ લોન મેળવેલ હશે તેવા કિસ્સામાં અભ્યાસક્રમ પૂરો થયા બાદ એક વર્ષ બાદ 6 વર્ષમાં એકસરખા માસિક હપ્તા ચૂકવવાના રહેશે.

લોન પેટે આપવામાં આવેલા નાણાને પહેલા વ્યાજ પેટે જમા કરવામાં આવશે. વિદેશ અભ્યાસ લોન મેળવનાર વિદ્યાર્થી જો નક્કી કરેલ સમય મર્યાદા પહેલા ઉચ્ચ અભ્યાસ માટે મેળવેલ લોનની રકમ પરત ચૂકવી ઈચ્છે તો તે ચુકવણી કરી શકે છે. આમ સરકારની આ સહાયતા તમને તમારુ સપનું પુરુ કરવામાં મદદ કરી શકે છે.

વધુ માહિતી માટેઅહીં ક્લીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વિદેશ ભણવાનું સપનું કરો આ રીતે પુરૂ? સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

Read More »

Gujarat School Common Academic Calendar 2023-24 | Diwali Vacation Date 2023 | Unalu Vacation Date 2024

 

Gujarat School Common Academic Calendar 2023-24 | Diwali Vacation Date 2023 | Unalu Vacation Date 2024


Gujarat School Common Academic Calendar 2023-24 | Diwali Vacation Date 2023 | Unalu Vacation Date 2024
Gujarat Education Board Academic Calendar 2023-24 | Education Calendar 2022-23 | Gujarat Calendar 2023-24 | Shaixanik Calendar 2023-24 | GSEB Calendar 2023-24 : The education department of the state government has announced a common academic calendar for government universities and colleges in the state, according to which the new academic session will start from June 06.


Gujarat School Common Academic Calendar 2023-24 | Diwali Vacation Date 2023 | Unalu Vacation Date 2024


Subject:- Sending details of school activity calendar for academic year 2023-24. 
References:- On the single file of 22/07/2023, the government received on the approval of the Government.

શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત
● પ્રથમ સત્ર તા.૦૫/૦૬/૨૦૨૩ થી તા.૦૮/૧૧/૨૦૨૩ 
● દિવાળી વેકેશન તા.૦૯/૧૧/૨૦૨૩ થી તા.૨૯/૧૧/૨૦૨૩
● દ્વિતીય સત્ર તા.૩૦/૧૧/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૪
● ઉનાળુ વેકેશન તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૯/૦૬/૨૦૨૪
● નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫  તા.૧૦/૦૬/૨૦૨૪ સોમવારથી 

The Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB) has released the academic calendar for the year 2023-24, starting from June 1. The Class 10 and 12 exams will occur between March 11 to March 28, 2024, while the supplementary exams commence on July 10 until July 14. The first exam for Class 9-12 will occur from October 3-12, with preliminary exams between January 29-February 7, 2024.

The Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB) has announced the academic calendar for the year 2023-24 that begins from June 1. The board will conduct Class 10 and 12 exams from March 11 to March 28, 2024.

A statement from the board states that the supplementary examinations for Class 10-12 will begin from July 10 and end on July 14. The supplementary exams are for students who have failed in one or two subjects in their final examination.

The first exam for Class 9-12 will be conducted during October 3-12, the preliminary exams will be held during January 29-February 7, 2024. The board will conduct a talent search exam for Class 9 students on February 9. The practical exams for Class 12 science stream students will be conducted during February 19- 27, 2024.

As per the above subject, the details of the school activity calendar for academic year 3-5 are sent as per the approval of the government on the file received here. These include the days of the academic session, the details of the school examination, instructions on the exams, the days of the vacation, the details of the public holidays as well as the details of the examinations of the Board of Standard-10 and 12. If any changes are made by the Government on these dates, it will be changed accordingly.

The above details inform all the secondary and higher secondary schools of your subordinate
And send well

Common Academic Calendar 2023-24 
The Common Academic Calendar 2023-24 for Government Universities-Colleges of the State has been announced by the Education Department of the State Government. Accordingly, the new academic session will start from June 06 and colleges will start online only. The Diwali vacation will be from 09.11.2023 to 29.11.2023. The academic calendar does not give any instructions on when to take the semester exams.

Common Academic Calendar 2023-24 Details:
Department Name: Department of Education, Gujarat

Category: Academic Calendar

Diwali Vacation: 09.11.2023 to 29.11.2023

Unalu Vacation : 06/05/2023 To 09/06/2023

New Academic Year: 10.06.2023

Common Academic Calendar 2023-24 | Diwali Vacation Date 2023 | Unalu Vacation Date 2024
 

Instructions on Examination:
The above exams have to be taken as follows.
1. Any reduction in the curriculum of standard-9 to 12 for academic year 2022-23 Will not be done.
2. There will be a course from June to September for the first examination of standard-9 to 12.
3. There will be a complete course for the preliminary examination of standard-10 and 12.
4. There will be a course from June to January to January for the second examination of Standard 9 and 11. There will be 5% of the curriculum from June to September and 5% of the curriculum from October to January. 
5. Examination of the Board of Standards 10 and 12 as well as the Annual Examination of Standard 9 and 12There will be a complete course for. 
6. For all of the above exams, the examination system, which is implemented from academic year 2019-20, will remain unchanged. There will be no change in the examination method
Read More »

Jio Plan: જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ

 

Jio Plan: જિયોના 5 જોરદાર પ્લાન, 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન, સાથે ઘણું બીજું, આવો જોઈએ



Jio Plan: જિયોના 5 જોરદાર પ્લાન: 84 દિવસની વેલીડિટી સાથે 2 GB ડેટા વાળો પ્લાન: આપણાં દેશમાં સૌથી વધુ લોકો જીઓના યુઝર્સ છે. જેને લીધે જીઓ પણ પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા Jio Plan લઈને આવતા હોય છે. તેમાં હાલ જીઓ કંપની પોતાના વાપરસ કરતાં ઑ માટે 5 જોરદાર પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જે દરેક લોકોને પરવાલે તેવા છે અને તેમની વેલીડિટીની વાત કરીએ તો 84 માં 2GB ડેટા વાળા પણ પણ ઉપલબધ્ધ છે. આવો જોઈએ નીચે મુજબ પ્લાન વિશે.

Jio Plan

Jio Plan વિશે

રિલાયન્સ જિયોએ Music lovers ને ફાયદો કરાવે તેવા પાંચ પ્રિપેડ Jio Plan લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન ની કિંમત 269 રૂપિયાથી શરૂ થાય છે જે 789 રૂપિયા સુધીના છે. આ પ્લાનમાં 84 દિવસની વેલીડીટી અને 2GB ડેઇલી ડેટા મળે છે. સાથે જ જિયો સાવન પ્રો ગ્રાહકોને મળશે જેમાં તેઓ unlimited જિયો ટ્યુન્સ, અનલિમિટેડ ડેટા, કોલિંગ અને હાઈ ક્વોલિટી ઓડિયો બ્રેક વિના સાંભળી શકશે. જોકે તમે જિયો સાવનનું સબસ્ક્રીપ્શન અલગથી લેવા માંગો છો તો તેના માટે દર મહિને 99 રૂપિયા ખર્ચવા પડશે.

 પેડ પ્લાન વિશે

જીઓના પ્રિપેડ પ્લાન વિષેની માહિતી નીચે મુજબ છે. આવો જોઈએ.

269 રિચાર્જ પ્લાન

  • કિંમત 269
  • વેલીડિટી – 28 દિવસ
  • ડેટા – 1.2 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

529 રિચાર્જ પ્લાન

  • કિંમત – 529
  • વેલીડિટી – 56 દિવસ
  • ડેટા – 1.5 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

589 રિચાર્જ પ્લાન

  • કિંમત – 589
  • વેલીડિટી – 56 દિવસ
  • ડેટા – 2 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

 

739 રિચાર્જ પ્લાન

  • કિંમત – 739
  • વેલીડિટી – 84 દિવસ
  • ડેટા – 1.5 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

789 રિચાર્જ પ્લાન

  • કિંમત – 739
  • વેલીડિટી – 84 દિવસ
  • ડેટા – 2 GB ડેટા
  • SMS – 100 SMS
  • તથા અનલિમિટેડ calling

આ પ્લાનના અન્ય બેનિફિટ

આ Jio Plan તમામમાં જિયો સાવન પ્રો, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યુરિટી અને જિયો ક્લાઉડનું સબસ્ક્રીપશન ફ્રી મળે છે. આ રિચાર્જ પ્લાન કર્યા પછી યુઝરે જિયો સાવન એપ ડાઉનલોડ કરીને સાઈન અપ કરવી પડશે. ત્યાર પછી તેઓ આરામથી તેમના ફેવરિટ મ્યુઝિકની મજા માણી શકે છે.

જિયો સાવન એક્ટિવ આ રીતે કરો

  • માય જિયો, જિયો ડોટ કોમ, ટીપીએ અથવા જિયો સ્ટોરમાંથી જિયો સાવન બંડલ પ્લાન રિચાર્જ કરો.
  • જિયો સાવન એપ તે જ મોબાઈન નંબરથી ડાઉનલોડ અને સાઈન અપ કરો જેના પર રિચાર્જ કર્યું હતું.
  • ત્યારબાદ જિયો સાવન પ્રોનો આનંદ ઉઠાવો.

ઉપર મુજબ ના પ્લાન થી તમે તમારા રિચાર્જ પ્લેનનો આનંદ માણી શકો છો.

અગત્યની લીંક

જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલઅહિંં ક્લીક કરો

 

જીઓના રિચાર્જ માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

જીઓના 589ના રિચાર્જ પ્લાનમાં દરરોજ કેટલા GB ડેટા મળે છે ?

દરરોજ 2 GB

Read More »